દાનિયેલ 12:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 ત્યારે મેં દાનિયેલે જોયું તો, ત્યાં બીજા બે માણસો હતા. એક નદીને આ કિનારે અને બીજો નદીને સામે કિનારે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 ત્યાર પછી હું દાનિયેલ જોતો હતો, તો જો, બીજા બે ઊભા હતા, એટલે એક નદીને આ કિનારે અને બીજો નદીને પેલે કિનારે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 ત્યાર પછી મેં એક નદીના દરેક કિનારે એક, એમ બે પુરુષોને ઊભેલા જોયા. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “ત્યારબાદ મેં દાનિયેલે જોયું તો, બીજા બે માણસોને ઊભેલાં જોયાં, એક જણને નદીને આ કિનારે અને બીજાને સામે કિનારે. Viz kapitola |