દાનિયેલ 11:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં વધારે બળવાન થશે, સત્તા ભોગવશે અને તેનું રાજ્ય પણ મોટું હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં બળવાન થશે, ને હકૂમત ભોગવશે; તેની હકૂમત મહાન થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 “ઇજિપ્તનો રાજા બળવાન થશે. પણ તેનો એક સેનાપતિ વિશેષ બળવાન બનીને તેના કરતાં પણ મોટા રાજ્ય પર રાજ કરશે. Viz kapitolaપવિત્ર બાઈબલ5 “‘દક્ષિણનો રાજા બળવાન થશે; પણ તેના સરદારોમાંનો એક તેના કરતાં બળવાન થશે, ને સત્તા ભોગવશે. તેની સત્તા મહાન થશે. અને તેનું રાજ્ય પણ મોટું હશે. Viz kapitola |