દાનિયેલ 11:41 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201941 તે રળિયામણા દેશમાં આવશે; ઘણા ઠોકર ખાશે, પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓના આગેવાનો તેના હાથમાંથી બચી જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)41 તે રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે, ને ઘણા દેશો પાયમાલ થઈ જશે. પણ અદોમ, મોઆબ તથા આમ્મોનીઓનો ઘણોખરો ભાગ તેના હાથમાંથી બચી જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.41 તે વચનના દેશ પર ચઢાઈ કરશે અને હજારોની ક્તલ કરશે; પરંતુ અદોમ, મોઆબ, અને આમ્મોનનો બાકી રહેલો ભાગ તેના હાથમાંથી બચી જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ41 તે રસ્તામાં રળિયામણા દેશમાં પણ પ્રવેશ કરશે; હજારો માણસો માર્યા જશે, પણ અદોમ, મોઆબ, અને આમ્મોનનો મુખ્ય ભાગ તેના કબજામાંથી બચી જશે. Viz kapitola |