દાનિયેલ 11:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મહા પ્રતાપથી રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છા પ્રમાણે કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 એક પરાક્રમી રાજા ઊભો થશે, તે મહા પ્રતાપથી રાજ ચલાવશે, ને પોતાની મરજી પ્રમાણે કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 “ત્યાર પછી એક શક્તિશાળી રાજા ઊભો થશે તે મોટા સામ્રાજ્ય પર રાજ કરશે અને પોતાની ઇચ્છા પ્રમાણે વર્તશે. Viz kapitolaપવિત્ર બાઈબલ3 ત્યારપછી ગ્રીસમાં એક શકિતશાળી રાજા ઊભો થશે. તે વિશાળ રાજ્ય ઉપર સત્તા ભોગવશે અને પોતાની ઇચ્છામાં આવે તેમ કરશે. Viz kapitola |