દાનિયેલ 11:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 જે રાજાના મેજ ઉપરથી ખાશે તે તેનો નાશ કરશે. તેનું સૈન્ય પૂરની માફક તણાઈ જશે, તેઓમાંના ઘણા માર્યા જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 હા, તેનું અન્ન ખાનારાઓ તેનો નાશ કરશે, ને તેનું સૈન્ય ઘસડાઈ જશે; અને ઘણા માર્યા જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 તેના અંગત સલાહકારો જ તેનો વિનાશ લાવશે. તેના ઘણા સૈનિકો માર્યા જશે અને સૈન્ય વેરવિખેર થઈ જશે. Viz kapitolaપવિત્ર બાઈબલ26 જે તેની સાથે પોતાના મેજ ઉપર જમશે તે તેનો નાશ કરશે, તેનું સૈન્ય વિખેરાઇ જશે અને તેના ઘણા સૈનિકો રણભૂમિમાં સાફ થઇ જશે. Viz kapitola |