દાનિયેલ 11:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તે સમયમાં દક્ષિણના રાજાની વિરુદ્ધ ઘણા ઊભા થશે. તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ તે સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ ઠોકર ખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તે સમયે દક્ષિણના રાજાની સામે ઘણા ઊભા થશે. વળી તારા લોકોમાંના તોફાનીઓ પણ એ સંદર્શનને સાચું પાડવા માટે ઊભા થશે, પણ તેઓ માર્યા જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 ત્યારે ઇજિપ્તના રાજા વિરુદ્ધ ઘણા લોકો બળવો પોકારશે. હે દાનિયેલ, તારી પ્રજાના લોકોમાંથી પણ કેટલાક બંડખોર માણસો દર્શન પૂર્ણ કરવા માટે તેમાં જોડાશે, પણ તેમની હાર થશે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 “‘તે દિવસોમાં ઘણા, દક્ષિણના રાજાની વિરૂદ્ધ બળવો કરશે અને તારા લોકોમાંના કેટલાક તોફાની માણસો પણ એમને સાંપડેલા કોઇ સંદર્શનને સાચું પાડવા માટે બળવો પોકારશે, પણ નિષ્ફળ જશે. Viz kapitola |