દાનિયેલ 11:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે, હું મિખાયેલને મદદ કરવા તથા મજબૂત કરવા આવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 માદી દાર્યાવેશને પહેલે વર્ષે હું તો તેને ર્દઢ તથા, મજબૂત કરવા માટે ઊભો થયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 મારી મદદ અને મારું રક્ષણ કરવાની જવાબદારી તેની છે. Viz kapitolaપવિત્ર બાઈબલ1 “‘માદી દાર્યાવેશના શાસનકાળના પ્રથમ વર્ષે તેને મદદ કરવા અને તેને શકિતશાળી બનાવવા માટે મને મોકલવામાં આવ્યો હતો. Viz kapitola |