દાનિયેલ 10:2 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 તે દિવસોમાં, હું દાનિયેલ ત્રણ અઠવાડિયાંનો શોક પાળતો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 તે દિવસોમાં મેં દાનિયેલે આખાં ત્રણ અઠવાડિયાં સુધી શોક કર્યો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 તે વખતે હું ત્રણ સપ્તાહથી શોક પાળી રહ્યો હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ2 તે વખતે, “હું દાનિયેલ ત્રણ અઠવાડિયાઁનો શોક પાળતો હતો. Viz kapitola |