દાનિયેલ 10:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ત્યારે એક હાથે મને સ્પર્શ કર્યો, તેણે મને મારાં ઘૂંટણો તથા મારા હાથની હથેળીઓ પર ટેકવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 ત્યારે જુઓ, એક હાથ મને અડક્યો, અને તેણે મને મારાં ઘૂંટણો પર તથા મારા હાથની હથેલીઓ પર ટેકવ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 પછી કોઈએક હાથે મને મારા ધ્રૂજતા હાથ અને ધૂંટણો પર ઊભો કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ10 “પછી અચાનક એક હાથે મને સ્પર્શ કર્યો. હું હજી પણ ુજતો હતો. અને ઘૂંટણ તથા હથેળી ઉપર બેઠો હતો. Viz kapitola |