Online Bible

- Reklamy -




કલોસ્સીઓ 4:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે. એવી ખાતરી હું આપું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 કેમ કે તમારે માટે તથા જેઓ લાઓદિકિયામાં તથા હિયરાપોલિસમાં છે તેઓને માટે તે બહુ કામ કરે છે, એ વિષે હું સાક્ષી આપું છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 તમારે માટે તથા લાઓદિકિયા અને હિયરાપોલીસમાં તેણે કરેલા સખત કાર્યનો હું પોતે સાક્ષી છું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

13 હું જાણું છું કે તેણે તમારા માટે અને લાવદિકિયા અને હિયરાપુલિસના લોકો માટે કઠોર પરિશ્રમ કર્યો છે.

Viz kapitola kopírovat




કલોસ્સીઓ 4:13

Následuj nás:

Reklamy


Reklamy