કલોસ્સીઓ 3:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જયારે તમે અગાઉ તેઓ પ્રમાણે જીવતા હતા ત્યારે તે પ્રમાણે વર્તતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જ્યારે તમે અગાઉ તેઓમાં રહેતા હતા, ત્યારે તમે પણ તેઓમાં ચાલતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 એકવાર જ્યારે તમારું જીવન એ બાબતોના નિયંત્રણ નીચે હતું ત્યારે તમે પણ આવી વાસનાઓ પ્રમાણે જીવવાને ટેવાયેલા હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ7 ભૂતકાળના તમારા દુષ્ટ જીવનમાં પણ તમે આ જ બાબતો કરી છે. Viz kapitola |