કલોસ્સીઓ 2:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 કેમ કે ઈશ્વરત્વની સર્વ સંપૂર્ણતા ખ્રિસ્તનાં શરીરમાં વસે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 કેમ કે [ખ્રિસ્ત] માં ઈશ્વરત્વની સર્વ પરિપૂર્ણતા મૂર્તિમાન છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 કારણ, ખ્રિસ્તના દેહધારીપણામાં ઈશ્વરનું સમસ્ત ઐશ્વર્ય સાકાર થઈ વસ્યું છે. Viz kapitolaપવિત્ર બાઈબલ9 દેવ સંપૂર્ણપણે ખ્રિસ્તમાં નિવાસ કરે છે. Viz kapitola |