કલોસ્સીઓ 2:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 જે સુન્નત હાથે કરેલી નથી તેથી તમે તેમનાંમાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્ત દ્વારા કરવામાં આવેલી સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સાથે ઉતારી મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 અને જે સુન્નત હાથે કરેલી નથી એવી [સુન્નત] થી તમે તેમનામાં સુન્નતી થયા, એટલે ખ્રિસ્તની સુન્નતને આશરે તમે દેહને તેની દૈહિક વાસનાઓ સુદ્ધાં ઉતારી મૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 ખ્રિસ્તની સાથેના સંબંધમાં તમારી સુન્નત કરાઈ હતી. એ તો માણસ દ્વારા કરાયેલી શારીરિક સુન્નત નહિ, પણ ખ્રિસ્તે પોતે કરેલી આત્મિક સુન્નત છે, કે જેમાં તમને પાપી સ્વભાવમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઈબલ11 ખ્રિસ્તમાં તમને વિવિધ પ્રકારની સુન્નત મળી હતી. જે સુન્નત કેટલાક માણસોના હાથથી કરવામાં આવી ન હતી. મારો મતલબ છે કે તમારી પાપી જાતના સાર્મથ્યથી તમને મુક્ત કરવામાં આવેલા. ખ્રિસ્ત તો આ જ પ્રકારની સુન્નત કરે છે. Viz kapitola |