Online Bible

- Reklamy -




કલોસ્સીઓ 1:26 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 તે મર્મ યુગોથી તથા પેઢીઓથી ગુપ્ત રાખવામાં આવ્યો હતો, પણ હમણાં તે તેમના સંતોને પ્રગટ થયો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 તેમણે એ માર્મિક સત્ય ઘણા યુગોથી અને ઘણી પેઢીઓથી ગુપ્ત રાખ્યું હતું, પણ હવે પોતાના લોકને તે જણાવ્યું છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

26 પ્રારંભકાળથી જ જેને ગુપ્ત રાખવામાં આવ્યું છે તેવો ઉપદેશ ગૂઢ સત્ય છે. આ સત્યને સર્વ સંતોથી ગુપ્ત રાખવામાં આવેલું. પરંતુ હવે તે ગુઢ સત્યને દેવના સંતો સમક્ષ જાહેર કરવામાં આવ્યું છે.

Viz kapitola kopírovat




કલોસ્સીઓ 1:26

Následuj nás:

Reklamy


Reklamy