પ્રે.કૃ. 9:33 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો. તે પક્ષઘાતી હતો, અને આઠ વર્ષથી પથારીવશ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 ત્યાં તેને એનિયસ નામે એક માણસ મળ્યો, તે પક્ષઘાતી હતો, અને આઠ વરસથી ખાટલે પડેલો હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 ત્યાં તે એનિયસ નામના એક માણસને મળ્યો; તેને લકવા થયો હતો અને આઠ વર્ષથી પથારીવશ હતો. Viz kapitolaપવિત્ર બાઈબલ33 લોદમાં તેને એક એનિયાસ નામનો પક્ષઘાતી માણસ મળ્યો. છેલ્લા આઠ વર્ષથી એનિયાસ તેની પથારીમાંથી ઊભો થઈ શકતો ન હતો. Viz kapitola |