પ્રે.કૃ. 9:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 મુસાફરી કરતાં તે દમસ્કસ નજીક પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ સ્વર્ગમાંથી અજવાળું પ્રગટ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તે ચાલતાં ચાલતાં દમસ્કસ પાસે પહોંચ્યો; ત્યારે એવું બન્યું કે એકાએક તેની આસપાસ આકાશમાંથી પ્રકાશ ઝબૂક્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 દમાસ્ક્સ જતાં જતાં તે શહેરની નજીક આવ્યો ત્યારે એકાએક તેની આજુબાજુ આકાશમાંથી પ્રકાશ ચમક્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તેથી શાઉલ દમસ્ક ગયો. જ્યારે તે શહેરની નજીક આવ્યો. તેની આજુબાજુ એકાએક આકાશમાંથી તેજસ્વી પ્રકાશ ઝબૂક્યો. Viz kapitola |