પ્રે.કૃ. 8:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 કેમ કે હું જોઉં છું કે તું કડવાશમાં અને પાપના બંધનમાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 કેમ કે હું જોઉં છું કે તું પિત્તની કડવાશમાં અને પાપના બંધનમાં છે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 કારણ, હું જોઉં છું કે તું અદેખાઈથી ભરેલો અને પાપનો કેદી છે.” Viz kapitolaપવિત્ર બાઈબલ23 હું જોઈ શકું છું કે તું અદેખાઈની કડવાશમાં અને પાપના બંધનમાં છે.” Viz kapitola |