પ્રે.કૃ. 7:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 વળી ઈશ્વરે કહ્યું કે, ‘તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 વળી ઈશ્વરે કહ્યું, ‘તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 પણ તેમને ગુલામગીરીમાં રાખનાર લોકોને હું સજા કરીશ અને પછી તેઓ તે દેશમાંથી નીકળી જશે અને આ જગ્યામાં આવીને મારી આરાધના કરશે.’ Viz kapitolaપવિત્ર બાઈબલ7 જે રાષ્ટ્ર તેઓને ગુલામ બનાવશે તેને હું શિક્ષા કરીશ.’ અને દેવે એમ પણ કહ્યું, ‘આ હકીકતો બન્યા પછી તમારા લોકો તે દેશમાંથી બહાર આવશે. અને પછી આ સ્થળે તમારા લોકો અહી મારી સેવા કરશે.’ Viz kapitola |