પ્રે.કૃ. 7:31 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 મૂસા તે દ્રશ્ય જોઈને આશ્ચર્ય પામ્યો; અને તે એ દ્રશ્યને જોવા સારુ પાસે જતો હતો તેવામાં પ્રભુની વાણી થઈ કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 મૂસા તે દેખાવ જોઈને આશ્ચર્ય પામ્યો. અને તે તેને જોવા માટે પાસે જતો હતો એવામાં પ્રભુની વાણી થઈ, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 એ જોઈને મોશે આભો બની ગયો, અને તેને બરાબર નિહાળવાને વૃક્ષની નજીક ગયો. પણ તેણે પ્રભુનો અવાજ સાંભળ્યો: Viz kapitolaપવિત્ર બાઈબલ31 જ્યારે મૂસાએ આ જોયું. તે નવાઇ પામ્યો. તે તેને જોવા સારું નજીક ગયો. ત્યારે મૂસાએ એક અવાજ સાંભળ્યો; તે પ્રભુનો અવાજ હતો. Viz kapitola |