પ્રે.કૃ. 7:29 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201929 મૂસા આ વાત સાંભળીને નાસી ગયો, અને મિદ્યાન દેશમાં જઈને વસ્યો, ત્યાં તેને બે દીકરા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)29 આ વાત સાંભળીને મૂસા નાસી ગયો, અને મિદ્યાન દેશમાં જઈ રહ્યો, ત્યાં તેને બે દીકરા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.29 એ સાંભળીને મોશે ઇજિપ્તમાંથી નાસી છૂટયો અને મિદ્યાનના પ્રદેશમાં જઈને રહ્યો. ત્યાં તેને બે પુત્રો થયા. Viz kapitolaપવિત્ર બાઈબલ29 જ્યારે મૂસાએ તેને આમ કહેતો સાંભળ્યો ત્યારે, મૂસાએ મિસર છોડ્યું. તે મિધાનના પ્રદેશમાં રહેવા ગયો. ત્યાં તે અજાણ્યો હતો. મૂસા મિધાનમાં રહેતો ત્યારે ત્યાં તેને બે દીકરા હતા. Viz kapitola |