પ્રે.કૃ. 7:27 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, ‘અમારા પર તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, ‘અમારા પર કોણે તને અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.27 પણ જે લડી રહ્યો હતો તેણે મોશેને બાજુએ ધકેલી દઈને કહ્યું, ‘અમારી પર તને કોણે આગેવાન કે ન્યાયાધીશ ઠરાવ્યો છે? Viz kapitolaપવિત્ર બાઈબલ27 એક માણસ કે જે બીજાનું ખરાબ કરતો હતો તેણે મૂસાને ધક્કો માર્યો. તેણે મૂસાને કહ્યું, ‘અમારા પર કોણે તને અધિકારી કે ન્યાયાધીશ બનાવ્યો છે? ના! Viz kapitola |