Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 7:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને મૂસાએ તેની સહાય કરી, અને મિસરીને મારી નાખીને પોતાના જે ભાઈ પર જુલમ થતો હતો તેનું વૈર વાળ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને તેણે તેને સહાય કરી, અને મિસરીને મારી નાખીને જેના પર જુલમ થતો હતો તેનું વૈર વાળ્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 તેણે એક ઇજિપ્તવાસીને એક ઇઝરાયલીને મારતો જોયો; તેથી તે તેની મદદે ગયો અને પેલા ઇજિપ્તવાસીને મારી નાખીને વેર લીધું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

24 મૂસાએ જોયું કે એક મિસરી માણસ યહૂદિ સાથે અનિચ્છનીય રીતે વર્તતો હતો. તેથી તેણે યહૂદિને સહાય કરી. મૂસાએ યહૂદિને ઇજા પહોંચાડવા માટે મિસરીને શિક્ષા કરી. મૂસાએ તેને એટલો સખત માર્યો કે તે મરી ગયો.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 7:24

Následuj nás:

Reklamy


Reklamy