પ્રે.કૃ. 7:23 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પણ તે લગભગ ચાળીસ વર્ષનો થયો ત્યારે તેને પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું મન થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પણ તે લગભગ ચાળીસ વરસનો થયો ત્યારે પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું તેને મન થયું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 “મોશે ચાલીસ વર્ષનો થયો, ત્યારે તેણે પોતાના ઇઝરાયલી ભાઈઓની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ23 “જ્યારે મૂસા લગભગ 40 વર્ષનો થયો, તેણે વિચાર્યુ કે પોતાના દેશના ઇસ્ત્રાએલી ભાઈઓને મળવું તે સારું હશે. Viz kapitola |