પ્રે.કૃ. 7:22 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી; તે બોલવામાં બાહોશ તથા કાર્ય કરવામાં પરાક્રમી હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા ચાલવામાં બાહોશ, તથા કામ કરવામાં પરાક્રમી હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 તેને ઇજિપ્તના લોકોનું સર્વ જ્ઞાન શીખવવામાં આવ્યું. તે વક્તૃત્વ તથા કાર્યમાં સમર્થ થયો. Viz kapitolaપવિત્ર બાઈબલ22 મિસરીઓએ તેઓ જે બધું જાણતા હતા તે મૂસાને શીખવ્યું. તે બોલવામાં અને તે પ્રમાણે કરવામાં બાહોશ હતો. Viz kapitola |