Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 7:21 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી તેને નદીમાં તજી દેવાયો. ત્યારે ફારુનની દીકરીએ તેને અપનાવી લીધો અને પોતાના દીકરા તરીકે તેનો ઉછેર કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 પછી તેને નાખી દીધો, ત્યારે ફારુનની દીકરીએ તેને ઉપાડી લઈને પોતાના દીકરા તરીકે તેને પાળ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 જ્યારે તેને ઘર બહાર મૂકી દેવામાં આવ્યો, ત્યારે ફેરોની પુત્રીએ તેને દત્તક લઈ લીધો અને તેને પોતાના પુત્રની જેમ ઉછેર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

21 જ્યારે તેઓએ મૂસાને બહાર મૂક્યો. ફારુંનની દીકરીએ તેને લઈ લીધો. તેણીએ તે જાણે તેનો પોતાનો પુત્ર હોય તે રીતે તેને ઉછેર્યો.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 7:21

Následuj nás:

Reklamy


Reklamy