પ્રે.કૃ. 7:15 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 યાકૂબ મિસરમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો અવસાન પામ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 યાકૂબ મિસર ગયો, અને [ત્યાં] તે તથા આપણા પૂર્વજો મરી ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 પછી યાકોબ ઈજિપ્તમાં ગયો, અને ત્યાં તે તથા આપણા પૂર્વજો મરી ગયા. Viz kapitolaપવિત્ર બાઈબલ15 તેથી યાકૂબ મિસર આવી ગયો. યાકૂબ અને આપણા પૂર્વજો મૃત્યુપર્યંત ત્યાં રહ્યા. Viz kapitola |