પ્રે.કૃ. 7:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 ત્યારે યૂસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાનાં સર્વ સગાંને, એટલે પંચોતેર માણસને પોતાની પાસે તેડાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 ત્યારે યૂસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાનાં સર્વ સગાંને, એટલે પોણોસો માણસને પોતાની પાસે તેડાવ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેથી યોસેફે તેના પિતા યાકોબને તેના કુટુંબસહિત ઇજિપ્તમાં આવવા સંદેશો મોકલ્યો; તેઓ સર્વ મળીને પંચોતેર હતા. Viz kapitolaપવિત્ર બાઈબલ14 પછી યૂસફે કેટલાક લોકોને તેના પિતા યાકૂબને મિસર આવવાનું નિમંત્રણ આપવા મોકલ્યો. તેણે તેના બધા સગાં સંબંધીઓને પણ નિમંત્રણ પાઠવ્યાં (75 વ્યક્તિઓ એક સાથે) Viz kapitola |