પ્રે.કૃ. 7:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 પછી આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 તે પછી આખા ઇજિપ્ત તથા કનાનમાં દુકાળ પડયો, અને તેથી ઘણી મુસીબતો આવી પડી. આપણા પૂર્વજોને ખોરાકની ભારે તંગી વેઠવી પડી. Viz kapitolaપવિત્ર બાઈબલ11 પરંતુ આખા મિસર અને કનાનની બધી જમીન સુકાઇ ગઇ. જેથી ત્યાં અનાજ ઊગ્યું નહિ. આથી લોકોને ખૂબ સંકટો સહન કરવા પડ્યા. આપણા પૂર્વજો ખાવા માટે કંઈ મેળવી શક્યા નહિ. Viz kapitola |