પ્રે.કૃ. 5:1 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20191 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)1 પણ અનાન્યા નામે એક માણસે તથા તેની પત્ની સાફીરાએ પોતાની મિલકત વેચી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.1 અનાન્યા નામે એક માણસ હતો. તેની પત્નીનું નામ સાફીરા હતું. તેણે પોતાની કેટલીક માલમિલક્ત વેચી નાખી, Viz kapitolaપવિત્ર બાઈબલ1 અનાન્યા નામે એક માણસ હતો તેની પત્નીનું નામ સફિરા હતું. અનાન્યા પાસે જે જમીન હતી, તે તેણે વેચી દીધી. Viz kapitola |