પ્રે.કૃ. 3:9 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 સર્વ લોકોએ તેને ચાલતો તથા ઈશ્વરની સ્તુતિ કરતો જોયો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 સર્વ લોકોએ તેને ચાલતો અને ઈશ્વરની પ્રશંસા કરતો જોયો. Viz kapitolaપવિત્ર બાઈબલ9-10 બધા લોકોએ તેને ઓળખ્યો. લોકોએ જાણ્યું કે તે એ જ અપંગ માણસ હતો જે હંમેશા સુંદર નામના દરવાજા પાસે પૈસાની ભીખ માગવા બેસતો હતો. હવે તેઓએ તે જ માણસને ચાલતો અને સ્તુતિ કરતો જોયો. લોકો આશ્ચર્યચકિત થયા. આમ કેવી રીતે બન્યું તે તેઓ સમજી શક્યા નહિ. Viz kapitola |