Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 3:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો; ચાલતાં અને કૂદતાં તથા ઈશ્વરની સ્તુતિ કરતાં તે તેઓની સાથે ભક્તિસ્થાનમાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તે કૂદીને ઊભો થયો, અને ચાલવા લાગ્યો. ચાલતો ને કૂદતો, તથા ઈશ્વરની સ્તુતિ કરતો તે તેઓની સાથે મંદિરમાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 તે કૂદીને તેના પગ પર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. પછી તે તેમની સાથે ચાલતો અને કૂદતો તેમજ ઈશ્વરની પ્રશંસા કરતો મંદિરમાં ગયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

8 તે માણસ કૂદયો, તેના પગ ઉપર ઊભો રહ્યો અને ચાલવા લાગ્યો. તે તેઓની સાથે મંદિરમાં ગયો. તે માણસ ચાલતો, કૂદતો અને દેવની સ્તુતિ કરવા લાગ્યો.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 3:8

Následuj nás:

Reklamy


Reklamy