પ્રે.કૃ. 3:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 તેણે પિતરને તથા યોહાનને ભક્તિસ્થાનમાં જતા જોઈને ભીખ માગી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 તેણે પિતરને તથા યોહાનને મંદિરમાં જતા જોઈને ભીખ માગી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પિતર અને યોહાનને અંદર પ્રવેશતા જોઈને તેણે ભીખ માગી. Viz kapitolaપવિત્ર બાઈબલ3 તે દિવસે તે માણસે પિતર અને યોહાનને મંદિરના પ્રાંગણમાં જતા જોયા. તેણે તેઓની પાસે પૈસા માંગ્યા. Viz kapitola |