પ્રે.કૃ. 28:3 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20193 પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે ગરમીને લીધે એક સર્પ તેમાંથી નીકળીને તેને હાથે વીંટળાઈ ગયો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)3 પાઉલે થોડાંક લાકડાં એકઠાં કરીને અગ્નિમાં નાખ્યાં, ત્યારે તાપને લીધે એક સર્પ નીકળીને તેને હાથે વળગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.3 પાઉલ લાકડાંની ભારી એકઠી કરી અગ્નિ પર મૂક્તો હતો. ત્યારે ગરમીને કારણે એક સાપ નીકળી આવ્યો અને તેના હાથે વીંટળાયો. Viz kapitolaપવિત્ર બાઈબલ3 પાઉલે આગ માટે થોડીક સૂકી લાકડીઓ ભેગી કરી. પાઉલ તે અગ્નિમાં લાકડા નાખતો હતો ત્યારે ગરમીને કારણે એક ઝેરી સાપ બહાર આવ્યો અને પાઉલના હાથે કરડ્યો. Viz kapitola |