Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 28:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કોઈ કારણ ન હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 મારી તપાસ કર્યા પછી તેઓ મને છોડી દેવા ઇચ્છતા હતા, કેમ કે મને મોતની શિક્ષા થાય એવું કંઈ પણ કારણ ન હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેમણે મને પ્રશ્ર્નો પૂછયા અને મને મુક્ત કરવા તૈયાર હતા, કારણ, મને મોતની સજા થાય તેવો કોઈ ગુનો મેં કર્યો ન હતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 તે રોમનોએ મને ઘણા પ્રશ્રો પૂછયા. પરંતુ તેઓએ કયા કારણે મને મરણદંડ માટે યોગ્ય ગણવા તે માટે તેઓ કોઇ કારણ શોધી શક્યા નથી. તેથી તેઓ મને મુક્ત કરી દેવા ઇચ્છતા હતા.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 28:18

Následuj nás:

Reklamy


Reklamy