પ્રે.કૃ. 28:13 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 ત્યાંથી અમે વળાંક વળીને રેગિયમ આવ્યા, અને એક દિવસ પછી દક્ષિણનો પવન ફૂંકાવા લાગ્યો, જેથી અમે બીજે દિવસે પુતૌલી આવી પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 ત્યાંથી અમે ચકરાવો ખાઈને રેગિયમ આવ્યા, એક દિવસ પછી દક્ષિણનો પવન વાવા લાગ્યો, જેથી અમે તેને બીજે દિવસે પુતૌલી પહોચ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 ત્યાંથી અમે વહાણમાં મુસાફરી કરીને રેગિયમ નામના શહેરમાં આવ્યા. બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફુંકાવા લાગ્યો, અને બે જ દિવસમાં અમે પુતૌલી નગરમાં આવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ13 અમે રેગિયુમ શહેરમાં આવી પહોંચ્યા. બીજે દિવસે દક્ષિણમાંથી પવન ફૂંકાવાની શરુંઆત થઈ. તેથી અમે વિદાય થવા સાર્મથ્યવાન થયા. એક દિવસ પછી અમે પુત્યોલી શહેરમાં આવ્યા. Viz kapitola |