પ્રે.કૃ. 28:11 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 ત્રણ મહિના પછી આલેકસાંદ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી હતી, તેમાં બેસીને અમે રવાના થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 ત્રણ મહિના પછી એલેકઝાંડ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી [અશ્વિની કુમાર] હતી, તેમાં બેસીને અમે નીકળ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 એલેકઝાન્ડ્રિયાનું “જોડકા દેવો” મૂર્તિવાળું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુ પર રોકાયું હતું. અમે ત્રણ મહિના પછી તેમાં બેસીને ઊપડયા. Viz kapitola |