પ્રે.કૃ. 28:10 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 વળી તેઓએ અમને ઘણું માન આપ્યું, અમે પ્રવાસ શરુ કર્યો ત્યારે અમારે માટે જરૂરી સામગ્રી તેઓએ વહાણમાં મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 વળી તેઓએ અમારું ધણું સન્માન કર્યું, અને અમે ઊપડ્યા ત્યારે અમને જોઈતી ચીજો તેઓએ વહાણમાં મૂકી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેમણે અમને ઘણી ભેટો આપી, અને જ્યારે અમે વહાણમાં બેઠા ત્યારે મુસાફરીને માટે જરૂરી વસ્તુઓ તેમણે વહાણમાં મૂકી. Viz kapitolaપવિત્ર બાઈબલ10-11 ટાપુ ઉપરના લોકોએ અમને ઘણા માન સાથે ઘણી ભેટો આપી. ત્યાં અમે ત્રણ માસ રહ્યા. જ્યારે અમે વિદાય થવા તૈયાર થયા, લોકોએ અમને અમારી જરુંરી વસ્તુઓ આપી. અમે આલેકસાંદ્રિયા શહેરમાંથી એક વહાણમાં બેઠા. તે વહાણ શિયાળાના સમય દરમ્યાન માલ્ટા ટાપુ પર રહ્યુ. વહાણની સામે દિયોસ્કુરીની નિશાની હતી. Viz kapitola |