પ્રે.કૃ. 27:8 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 મુશ્કેલીથી તેને કિનારે કિનારે હંકારીને સુંદર બંદર નામની જગ્યાએ આવ્યા; તેની પાસે લાસીયા શહેર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 અમે તેને કિનારે કિનારે હંકારીને મુશ્કેલીથી સુંદર બંદર નામની એક જગાએ આવ્યા; તેની પાસે લાસિયા શહેર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 અમે વહાણ કિનારે કિનારે હંકાર્યું અને મહા મુશ્કેલીએ લાસિયા નજીક આવેલ ‘સલામત બંદર’ નામની જગ્યાએ આવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ8 અમે કિનારે કિનારે હંકારી ગયા. પણ હંકારવું ઘણું કઠણ હતું. પછી અમે (સલામત બંદર) (સેફ હાબેર્સ) નામે ઓળખાતી જગ્યાએ આવ્યા. ત્યાં નજીકમાં લસૈયા શહેર છે. Viz kapitola |