પ્રે.કૃ. 27:7 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે વહાણ હંકારીને કનિદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા, ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સલ્મોનની આગળ ક્રીતની બાજુએ રહીને હંકાર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 પણ અમે ઘણા દિવસ સુધી ધીમે ધીમે હંકારીને કનીદસની સામા મુશ્કેલીથી પહોંચ્યા. ત્યાર પછી પવનને લીધે આગળ જવાયું નહિ, માટે અમે સાલ્મોનની આગળ ક્રિતની ઓથે હંકાર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 ઘણા દિવસો સુધી પવન સામો હોવાથી અમે ધીરે ધીરે હંકારતા રહ્યા અને છેવટે મહા મુશ્કેલીએ કનીદસ નગરની નજીક પહોંચ્યા. પવનને કારણે અમે એ દિશામાં આગળ જઈ શકીએ તેમ ન હતું. તેથી અમે ક્રીત ટાપુને કિનારે કિનારે સાલ્મોનેની ભૂશિર આગળ થઈને વહાણ હંકાર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ7 અમે ઘણા દિવસો સુધી ધીમે ધીમે હંકાર્યુ. અમારા માટે કનિદસ પહોંચવું ઘણું કઠિન હતું. કારણ કે પવન અમારી વિરૂદ્ધ ફૂંકાતો હતો અમે તે રસ્તે જરાય આગળ જઈ શક્યા નહિ. તેથી અમે સાલ્મોનીની નજીક ક્રીતની ટાપુની દક્ષિણ બાજુએ હંકારી ગયા. Viz kapitola |