પ્રે.કૃ. 27:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર વટાવીને અમે લૂકિયોના મૂરા (બંદરે) પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને કિલીકિયા તથા પામ્ફૂલિયાની પાસેનો સમુદ્ર ઓળંગીને અમે લૂકિયાના મૂરા [બંદરે] પહોંચ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 અમે કિલીકિયા અને પામ્ફુલિયા થઈને સમુદ્ર ઓળંગી લુસિયાના મૂરા બંદરે આવ્યા. Viz kapitolaપવિત્ર બાઈબલ5 અમે કિલીકિયા અને પમ્ફુલિયા પાસેનો સમુદ્ધ ઓળંગ્યો. પછી અમે લૂકિયાના મૂરા શહેરમાં આવ્યા. Viz kapitola |