પ્રે.કૃ. 27:42 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 ત્યારે સિપાઈઓએ એવી સલાહ આપી કે તેઓ બંદીવાનોને મારી નાખે કે રખેને તેઓમાંથી કોઈ તરીને નાસી જાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 ત્યારે રખેને બંદીવાનોમાંનો કોઈ તરીને નાસી જાય, માટે સિપાઈઓએ તેઓને મારી નાખવાની સલાહ આપી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 કેદીઓ તરીને કિનારા પર જઈને છટકી ન જાય તેથી સૈનિકોએ તેઓ બધાને મારી નાખવાની યોજના કરી. Viz kapitolaપવિત્ર બાઈબલ42 સૈનિકોએ કેદીઓને મારી નાખવાનો નિર્ણય કર્યો, જેથી કોઈ પણ કેદી તરીને દૂર ભાગી શકે નહિ. Viz kapitola |