Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 27:39 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 દિવસ ઊગ્યો ત્યારે તેઓએ તે પ્રદેશ ઓળખ્યો નહિ, પણ (રેતીના) કાંઠાવાળી એક ખાડી દીઠી, અને વહાણને હંકારીને તે (કિનારા) પર પહોંચી શકાશે કે નહિ એ બાબતે તેઓ વિચારવા લાગ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 દિવસ ઊગ્યો ત્યારે તેઓ તે પ્રદેશને ઓળખી શકયા નહિ. પણ [રેતીના] કાંઠાવાળી એક ખાડી જોઈ અને વહાણને હંકારીને તે [કિનારા] પર છિતાવી શકાય કે નહિ એ વિષે તેઓએ મસલત કરી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 સવાર થયું ત્યારે ખલાસીઓને કિનારાની તો ખબર પડી નહિ, પણ રેતીના ક્ંઠાવાળી એક ખાડી જોઈને શકાય હોય તો વહાણને ત્યાં જમીન પર લઈ જવાનો નિર્ણય કર્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

39 જ્યારે દિવસનો પ્રકાશ આવ્યો ત્યારે ખલાસીઓએ જમીન જોઈ. પણ તેઓએ તે જમીન ક્યાંની હતી તે ખબર ન હતી. તેઓએ (રેતીના) કાંઠાવાળી ખાડી જોઈ. ખલાસીઓની ઈચ્છા, જો તેઓ કરી શકે તો વહાણને કિનારા સુધી હંકારવાની હતી.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 27:39

Následuj nás:

Reklamy


Reklamy