પ્રે.કૃ. 27:38 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201938 બધા ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં નાખી દઈને વહાણને હલકું કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)38 ખાઈને તૃપ્ત થયા પછી તેઓએ ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણને હલકું કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.38 બધાએ પૂરતું ખાઈ લીધા પછી ઘઉં સમુદ્રમાં ફેંકી દઈને વહાણ હલકું કર્યું. Viz kapitolaપવિત્ર બાઈબલ38 અમે અમારી ઈચ્છા મુજબ અમે બધું ખાધું. પછી અમે વહાણને હલકું કરવા સમુદ્રમાં અનાજ નાખવાનું શરૂ કર્યુ. Viz kapitola |