પ્રે.કૃ. 27:35 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201935 પાઉલે એવું કહીને રોટલી લીધી, અને તે સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તેને ભાંગીને ખાવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)35 એમ કહીને તેણે રોટલી લીધી, અને સર્વની આગળ ઈશ્વરની સ્તુતિ કરી, અને તે તે ભાંગીને ખાવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.35 એમ કહ્યા પછી પાઉલે થોડીક રોટલી લીધી અને બધાની સમક્ષ ઈશ્વરનો આભાર માન્યો અને ભાંગીને ખાવા લાગ્યો. Viz kapitolaપવિત્ર બાઈબલ35 પાઉલે કેટલીક રોટલી લીધી તેઓના બધાની સમક્ષ દેવની સ્તુતિ કરી. તેણે એક ટુકડો તોડ્યો અને ખાવાની શરૂઆત કરી. Viz kapitola |