Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 27:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 વળી શિયાળો પસાર કરવા સારુ તે બંદર સગવડ ભરેલું નહોતું, માટે ઘણાને એ સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, કોઈ પણ રીતે ફેનિક્સ પહોંચીને ત્યાં શિયાળો ગાળીએ; ત્યાં ક્રીતનું બંદર છે, ઈશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 વળી શિયાળો કાઢવા માટે તે બંદર સગવડ ભરેલું પણ ન હોવાથી ઘણાએ એવી સલાહ આપી કે, આપણે અહીંથી નીકળીએ, અને કોઈ પણ રીતે ફેનીકસ પહોંચીને ત્યાં શિયાળો કાઢીએ. તે ક્રિતનું એક બંદર છે, અને ઇશાન તથા અગ્નિકોણની સામે તેનું મુખ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 એ બંદર શિયાળો ગાળવા માટે સારું ન હતું, અને તેથી મોટા ભાગના માણસો, શકાય હોય તો, સમુદ્રમાં મુસાફરી કરીને ફોનીક્સ પહોંચવાનો પ્રયત્ન કરવાની તરફેણમાં હતા. ફોનીક્સ તો નૈઋત્ય અને વાયવ્ય દિશાની સામે આવેલું ક્રીતનું બંદર છે, અને તેઓ ત્યાં શિયાળો ગાળી શકે તેમ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

12 અને તે બંદર શિયાળામાં વહાણોને રહેવા માટે સારી જગ્યા ન હતી. તેથી ઘણા માણસોએ નિર્ણય કર્યો કે વહાણે ત્યાંથી વિદાય થવું જોઈએ. તે માણસોને આશા હતી કે આપણે ફ્નિકસ જઈ શકીએ. વહાણ ત્યાં શિયાળામાં રહી શકે. (ફેનિકસ ક્રીત ટાપુ પર આવેલું શહેર હતું. અને તેને એક બંદર છે જેનું મુખ અગ્નિકોણ તથા ઇશાન ખૂણા તરફ છે.)

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 27:12

Následuj nás:

Reklamy


Reklamy