પ્રે.કૃ. 25:5 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 માટે તમારામાંના જેની પાસે દોષ મૂકવાનું કારણ હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ દોષ હોય તો તેના પર આરોપ મૂકે એમ તેણે કહ્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 માટે તમારામાંના જેઓ વજનદાર હોય તેઓ મારી સાથે આવીને એ માણસનો જો કંઈ ગુનો હોય તો તેના પર તેઓ તહોમત મૂકે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 જો એણે કોઈ ગુનો કર્યો હોય, તો તમારા આગેવાનો મારી સાથે કાઈસારિયા આવીને એ માણસ પરના આરોપ રજૂ કરે.” Viz kapitolaપવિત્ર બાઈબલ5 તમારા કેટલાએક આગેવાનોએ મારી સાથે જવું જોઈએ. જો તેણે ખરેખર કંઈક ખોટું કર્યું હોય તો તેઓ ત્યાં કૈસરિયામાં તે માણસ વિરૂદ્ધ તહોમત મૂકી શકે છે.” Viz kapitola |