Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 25:24 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ત્યારે ફેસ્તસે કહ્યું કે, ‘ઓ આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ ગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને બૂમ પાડી કે, તેને જીવતો રહેવા દેવો (યોગ્ય) નથી, તેને તમે જુઓ છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 પછી ફેસ્તસે કહ્યું, “હે આગ્રીપા રાજા તથા હાજર થયેલા સર્વ સદગૃહસ્થો, જે માણસ વિષે યહૂદીઓના આખા સમુદાયે યરુશાલેમમાં તથા અહીં પણ મને વિનંતી કરી, અને તેને જીવતો રહેવા દેવો [યોગ્ય] નથી, એવો પોકાર કર્યો, તેને તમે જુઓ છો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

24 ફેસ્તસે કહ્યું, “આગ્રીપા રાજા, અને અત્રે પધારેલા સૌ મહેમાનો! અહીંના અને યરુશાલેમના બધા યહૂદી લોકો તરફથી જેના અંગે મારી પાસે ફરિયાદ આવી છે તે માણસને તમે જોઈ શકો છો. તે જીવવાને લાયક નથી એવા પોકાર તેમણે કર્યા હતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

24 ફેસ્તુસે કહ્યું, “રાજા અગ્રીપા અને તમે બધા લોકો અહી અમારી સાથે ભેગા થયા છો, તમે આ માણસને જુઓ છો. યરૂશાલેમના તથા અહીંના આ બધા યહૂદિ લોકોએ મને તેના વિષે ફરિયાદ કરી છે. જ્યારે તેઓએ તેના વિષે ફરિયાદ કરી ત્યારે તેઓએ પોકાર કર્યો કે, તેને મારી નાખવો જોઈએ.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 25:24

Následuj nás:

Reklamy


Reklamy