Online Bible

- Reklamy -




પ્રે.કૃ. 25:18 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવા કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર આરોપ મૂક્યા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ફરિયાદીઓએ ઊભા થઈને, હું ધારતો હતો તેવાં કોઈ પણ દુષ્કૃત્યો વિષે તેના પર તહોમત મૂક્યું નહિ;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેના વિરોધીઓ ઊભા થયા. પણ હું ધારતો હતો એવો કોઈ ભયંકર ગુનાનો આરોપ તેઓ તેના પર મૂકી શક્યા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઈબલ

18 યહૂદિઓ ઊભા થયા અને તેની સામે તહોમત મૂક્યું. પણ યહૂદિઓએ કોઇ ખરાબ ગુનાઓ વિષે ફરિયાદ કરી નહિ. હું ધારતો હતો કે તેઓ કરશે.

Viz kapitola kopírovat




પ્રે.કૃ. 25:18

Následuj nás:

Reklamy


Reklamy