પ્રે.કૃ. 25:14 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેઓ ઘણા દિવસ ત્યાં રહ્યા પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરતાં કહ્યું કે, ફેલીક્સ એક બંદીવાન માણસને મૂકી ગયો છે; Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યાં. પછી ફેસ્તસે પાઉલ સંબંધીની વાત રાજાને જાહેર કરીને કહ્યું, “ફેલિકસ એક બંદીવાનને મૂકી ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તેઓ ત્યાં ઘણા દિવસ રહ્યા પછી ફેસ્તસે રાજા સમક્ષ પાઉલના કેસની ચર્ચા કરી: “ફેલીક્ષે એક કેદીને જેલમાં પૂરેલો છે. Viz kapitolaપવિત્ર બાઈબલ14 તેઓ ત્યાં ઘણા દિવસો રહ્યા. ફેસ્તુસે રાજાને પાઉલ સંબંધી કહ્યું, “ત્યાં એક માણસ છે જેને ફેલિકસે કારાવાસમાં પૂર્યો છે. Viz kapitola |