પ્રે.કૃ. 25:12 - ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો કે, ‘તેં કાઈસાર પાસે દાદ માગી છે; તો તારે કાઈસારની પાસે જવું પડશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે ફેસ્તસે ન્યાયસભાની સલાહ લઈને ઉત્તર આપ્યો, “તેં કાઈસાર પાસે ન્યાય માગ્યો છે; તો કાઈસારની પાસે તારે જવું પડશે.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 પછી પોતાના સલાહકારો સાથે ચર્ચા વિચારણા કર્યા પછી ફેસ્તેસે જવાબ આપ્યો, “તેં સમ્રાટને અપીલ કરી, માટે તારે સમ્રાટ પાસે જવું પડશે.” Viz kapitolaપવિત્ર બાઈબલ12 ફેસ્તુસે આ બાબત વિષે તેના સલાહકારો સાથે વાત કરી. પછી તેણે કહ્યું, “તેથી તુ કૈસર પાસે જા અને તેને મળ!” Viz kapitola |